નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજાવો:
$(1)$ પરસેવાની ગ્રંથિ (Sweat gland)
$(2)$ યુરેમિયા (Uremia)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ પરસેવાની ગ્રંથિઓ સસ્તન પ્રાણીઓની ત્વચામાં જોવા મળે છે. તેનો સ્ત્રાવ પાણી,ક્ષાર,ખનિજો,યુરિયા,લેક્ટિક એસિડ અને એમિનો એસિડની અલ્પ માત્રા ધરાવે છે,જે પરસેવા સ્વરૂપે ત્વચા દ્વારા ઉત્સર્જિત થાય છે.
$(2)$ રુધિરમાં યુરિયાનું પ્રમાણ અતિશય વધી જવાની સ્થિતિને યુરેમિયા કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

ડાયાબિટીસ એ એક એવો રોગ છે જેમાં પેશાબમાં શું જોવા મળે છે?

નિષ્ફળ ગયેલા મૂત્રપિંડ (કામ કરતા અટકી ગયેલ) દ્વારા મૂત્ર ઉત્પન્ન ન થવાની સ્થિતિને ........ કહેવાય છે.

નેફ્રાઈટીસ (Nephritis) શેના દ્વારા થાય છે?

મૂત્રમાં $RBC$ ની હાજરીને શું કહેવાય છે?

કિડનીમાં સિસ્ટાઇન પથરીનું નિર્માણ . . . . . . ને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo